STORYMIRROR

Author Sukavya

Drama

3  

Author Sukavya

Drama

ઘરનું અજ​વાળું

ઘરનું અજ​વાળું

1 min
281

આ દુનિયા જેના પર નિર્ભર છે,

દીકરી છે તો મુમકીન છે.


સમાજ આખો જે દબાણ કરે છે,

એ સમાજનું નામ રોશન કરતું પાત્ર દીકરી છે,

દીકરી છે તો મુમકીન છે.


મન ની વાત જે જાણી શકે,

બન્ને ઘર ને જે અજવાળી શકે, તે દીકરી છે,

દીકરી છે તો મુમકીન છે.


માતાની મિત્ર, પિતાનો પ્રેમ,

ભાઈ નો લાડ, ને બહેનનો વ્હાલ,

આખરે દીકરી છે તો મુમકીન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama