મને ગમતું, મારું ગામ
મને ગમતું, મારું ગામ




મને ગમતું મારું ગામ,
શહેરમાં દેખાડા હજાર,
ને ગામડે હજાર દેખાવ
તે મારું ગમતુ ગામ
જગ આખુય ફરી પણ,
શુકુન જ્યાં મળતું તે મારુ ગામ,
ભીની માટી ને, મીઠી લાગણી,
જય શ્રી ક્રિશ્નાનો મધુર નાદ,
ને મારી સવાર
એ મારું ગમતુ ગામ,
લાખ કોશિશ કરો,
ગમે ત્યાં જાવ પરંતુ,
દીલથી દીલનું અંતરનાં તૂટે તે,
મારુ વતન મારુ ગામ.