STORYMIRROR

Author Sukavya

Tragedy

3  

Author Sukavya

Tragedy

શ્વેતબિંદુ

શ્વેતબિંદુ

1 min
216

નયન ને ભાર છે પાંપણનો,

પાંપણ શું જાણે ભાર કારણનો ?


આ તો બિંદુ છે મારા વિચારોની ધારાનો,

સફળતા પર છે હજાર કલમો,


કોણ સમજાવે ? આખરે અશ્રું નો છે આ ચુકાદો,

નયન ને ભાર છે આંસુ ભીના શ્વેતબિંદુ નો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy