STORYMIRROR

Author Sukavya

Drama

3  

Author Sukavya

Drama

ઝણકાર

ઝણકાર

1 min
141

એ તો પ્રેમનાં પ્રકરણનો પાઠ છે,

ઘરમાં ફરતા કલર​વનો કલબલાટ છે,


છમછમ કરતો પ્રેમભાષાનો ઘોંઘાટ છે,

તેના મીઠાં મધુર નાદ નો આ રસપ્રદ સ્વાદ છે,


નયન બંધ કરતા સંભળાતો અવાજ છે,

ઝાંઝરનો કંઠીલા સૂરનો આ ઝણકાર છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Drama