STORYMIRROR

Author Sukavya

Others

3  

Author Sukavya

Others

ઝલક

ઝલક

1 min
235

નજરથી નજર મળે તો કહે જો,

પ્રેમથી પ્રેમ નથી મળતાં,

ત્યાં આંખોને આસું મળે તો કહેજો !


હદયને ધબકાર મળ્યાં છે, પણ,

ધબકારમાં કોઇનો શ્વાસ મળે તો કહેજો !


શાંત સરોવરે બે પંખી મળ્યાં છે,

પણ, છલકાતી નદી મળે તો કહેજો !


Rate this content
Log in