Author Sukavya
Children Stories
બાળપણ એટલે,
બુધ્ધિ હતી, પણ સમજ નહોતી,
શબ્દો હતાં, પણ વિચાર નહોતા,
રમત હતી, સમય નહોતો,
બાળપણ એટલે...
વિતી ગયેલી જીંદગી, જેમાં ડોક્યું થાય
બસ, જવાય નહી !
વિતી ગયેલ ભૂત...
ઝલક
ઝણકાર
વેદના
ઘરનું અજવાળુ...
પ્રેમની ગંધ "...
મને ગમતું, મા...
શ્વાસ
શ્વેતબિંદુ
હાસ્ય