STORYMIRROR

Author Sukavya

Romance

2  

Author Sukavya

Romance

હાસ્ય

હાસ્ય

1 min
305

સ્મિતમાં તારા છલકાંતો દરિયો જોઇ શકું છું,

દરિયામાં છબછબિયાં કરતી એ આકૃતિ જોઇ શકું છું,


પ્રેમની લાગણીને દરિયાની હોડી બનાવી શકું છું,

તુ કહે હા ! તો સ્મિતમાં જ તારા તરી શકું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance