વેદના
વેદના
1 min
408
મૌનની જાહોજલાલી તૂટી ગઈ,
જ્યાર તેણે શબ્દકોષ ફાડ્યો,
વેદનાની એ ઘડી તૂટી ગઈ,
જ્યારે તેણે મૌનને તોડ્યો,
પ્રશ્ન હજી ઉકેલ્યો જ હતો,
કે પાકટ સ્વભાવે સંબંધ તોડયો,
ને આખરે મૌન લૂંટ્યો.