STORYMIRROR

Author Sukavya

Romance

3  

Author Sukavya

Romance

પ્રેમની ગંધ "શ્વાસ"

પ્રેમની ગંધ "શ્વાસ"

1 min
257

સમજી નથી હજૂ તેનો ધબકાર,

આ પ્રેમ છે કે કુદરતનો ઝણકાર,

વેદનામાં શાંત મને રણકતો,

આ છે મારો શ્વાસ


પ્રેમમાં વાયરાનો પ્રવાહ,

ભાગતો રહે તે રણકાર,

આ છે મારો શ્વાસ,


સુંગધ છે તેની તૂરી પણ,

શ્વાસ શ્વાસ માં તેના નામનો ઘોંઘાટ,

આ છે મારો શ્વાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance