STORYMIRROR

Author Sukavya

Drama

2  

Author Sukavya

Drama

શ્વાસ

શ્વાસ

1 min
214

મારો શ્વાસ એટલે પિતા

ઉગમણો ઉગે ને,

આથમણો વાય એ પિતા,


લાખ મુશ્કેલી છુપાવીને,

દરેકનાં સપનાં પૂરે કરે તે પિતા,


રુદન છે દીલમાં છતાં,

ઢળતી કરચલીઓને ખેંચીને હસતું રાખતું પાત્ર એટલ પિતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama