STORYMIRROR

Bhavna Bhatt

Fantasy

3  

Bhavna Bhatt

Fantasy

પતંગિયું

પતંગિયું

1 min
11.9K

પતંગિયું ઊડી રહ્યું છે ફૂલોની સુવાસમાં,

સાથે ભ્રમર રહ્યું છે ઊડી પતંગિયાની આસપાસમાં.


ફૂલ પર ટૌકી પતંગિયાઓ રસપાન પી રહ્યા,

બગીચામાં ફૂટી રહેલાં ફૂલો પણ હસી રહ્યા.


આતુર પતંગિયું આમ તેમ ઊડીને ફૂલો પર બેસે,

સુગંધથી ખેંચાઈને આવે બીજા અને ફૂલો પર બેસે.


લાંબા સમય પછી જાણે મળ્યો આ ફૂલોનો રસ,

હળવેકથી પતંગિયું એક ફૂલથી બીજા ફૂલોનો પીવે રસ.


ભીની ધરાના સ્પર્શથી તરબતર થયું ઉપવનમાં,

પતંગિયું મીઠાં સ્મરણ હદયમાં લઈને ઊડે ઉપવનમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy