પ્રિય વ્યંજન
પ્રિય વ્યંજન
હતા વ્યંજનો તે જ, આપને સાથે આરોગેલાં,
શું ખબર, થયો જઘડો મારે અને સ્વાદને.
કોઈ જીભથી ઝંખેલા ને માનતા હતા સ્વાદ,
અને હું તો માનતો માત્ર આપણા એકમેકના સાથને.
આ પીઝા બર્ગર ભોગ છપ્પન નથી મને ભાવતા,
તે કોળિયો એક યાદ છે જે આરોગ્યો સ્પર્શિ તારા હાથને.
તારા હોઠોથી વીતેલી વાનગીનો માત્ર છું 'શોખીન',
જાવ દૂર કહેવાતા રસોયાઓ નથી,
જરૂર તમારી મારી જાતને.