Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

પરિશ્રમ

પરિશ્રમ

1 min
149


મહેનત કરી મંઝિલ સુધી પહોંચવું છે મારે,

આકાશમાં વાદળો સંગ ઊડવું છે મારે,


પરિશ્રમ કરી શિખરોને લાંગવા છે મારે

સૂરજ સમી અગ્નિ લઈ આંખોમાં

ધરતી પર આશાના કિરણો લાવવા છે મારે,


ધૂળ જામેલો કોહિનૂર છું હું

સાચા ઝવેરી મળે તો ઓળખ ઊભી કરવી છે

પરિશ્રમથી ઘસીને મારી ઓળખાણ કરાવી છે,


માણસ ને પરખવા માટે માણસાઈ શોધવી છે,

ધ્યેય પ્રાપ્ત કરી મારા કિસ્મતની કયામત ઘડવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract