STORYMIRROR

Arun Gondhali

Tragedy

3  

Arun Gondhali

Tragedy

પ્રેમપંથ

પ્રેમપંથ

1 min
277

આંખોનો ખેલ,

મનનો મેળ,

ચાહતની રેલ,

મળવાની ઘેલ.


ઈશારાની ભાષા,

જાગતી આશા,

દુનિયાની બીક,

છતાં મીમાંસા.


વિશ્વાસ, શંકા,

ચાંદ, તારા,

જનમના ફેરા,

સપ્તપદી પોબારા.


જીત્યા, હાર્યા,

મનને સમજાવ્યા,

અભાવ, નિભાવ,

મોટાં ઠર્યા.


ઘટતું શોધી રહ્યાં,

નીરખી આકાશ તારાં,

નસીબને કોસતા રહ્યાં,

પ્રેમ ખાતર નભતાં રહ્યાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy