STORYMIRROR

Arun Gondhali

Abstract Romance Classics

4  

Arun Gondhali

Abstract Romance Classics

આવકાર

આવકાર

1 min
12

આવકારતા તને મારા ઘરે
આનંદ અનુભવું છું,
નથી પરદા આડંબરના
નથી કોઈ બારી બંધ રાખી છે
દરવાજાને બારસાખ નથી
રસોડે મહેક પ્રેમની મહેકે છે
નથી મેલા એટલે બાથરૂમ રાખ્યાં નહીં
એક સોફો દિલનો દીવાનખંડમાં
તારાં આરામ માટે રાખ્યો છે,
આવકારવા તને
મેં મારું બધું વેચી દીધું છે.

 - આગ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract