STORYMIRROR

Arun Gondhali

Comedy Drama Inspirational

3  

Arun Gondhali

Comedy Drama Inspirational

Sali ફસાવી ગઈ

Sali ફસાવી ગઈ

1 min
13

Sali ફસાવી ગઈ
**************
Sali એ શું વાત થઈ ગઈ
Walk કરતાં નજર એક થઈ ગઈ
Round મારતાં બગીચામાં
Time ની તો વાટ લાગી ગઈ
Office પહોંચ્યા ખાસ્સા મોડા
Boss ની આંખો લાલ થઈ ગઈ
Mister ઘડિયાળ જોઈ ?
Lunch ની વી સ લ થઈ ગઈ......
Meeting મહત્વની હતી કેન્સલ થઈ ગઈ
Secretary બોલાવી સૂચના અપાઈ ગઈ
Letter લો હાથમાં આજથી છુટ્ટી થઈ ગઈ
Return થયા ઘરે બૈરી ખુશ થઈ ગઈ
Surprise હું તો આજે નિહાલ થઈ ગઈ
Movie જોવા જઇશું કહી કિચનમાં ગઈ
Film તો Sali મારી એવી પડી નહીં
Unknown એ Sali વિકેટ મારી પાડી ગઈ.
Joke મારો કહેવાય નહીં એવો બનાવી ગઈ,
Be alert હસી એ ફસી નહીં...ફસાવી ગઈ.


  - અરૂણ ગોંધલી, આગ (૧૧.૦૨.૨૦૨૬)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy