STORYMIRROR

Arun Gondhali

Abstract Tragedy Inspirational

4  

Arun Gondhali

Abstract Tragedy Inspirational

પૂતળા

પૂતળા

1 min
10


કેટલાય પૂતળા રસ્તા ઉપર હતા,
કેટલાક પૂતળા બગીચામાં ઊભા,
સ્મારક રૂપે સ્કુલ કોલેજ પ્રાંગણમાં,
કેટલાક શો રૂમની દુકાને ઊભા હતાં.

હયાતીના પરિધાનમાં કંડારાયેલ હતા,
કેટલાક પૂતળા વેગળી શાનમાં હતા,
કેટલાક પ્રેરક તો કેટલાક સ્મૃતિ રૂપે,
બારેમાસ તડકા પવન વરસાદમાં હતાં.

કપડાની દુકાને નિર્જીવ હતાં છતાં,
કેટલાક વિવિધ પરિધાનમાં હતાં,
એસીમાં અને કાળજી પૂર્વક રાખ્યા' તાં.
વિચારું છું શું એનાં ઉચિત સ્થાન પર હતાં ?

- અરૂણ ગોંધલી, આગ (૦૧.૦૨.૨૦૨૬) 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract