STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Romance

4  

Prakruti Shah 'Preet'

Abstract Romance

પ્રેમની અનુભૂતિ

પ્રેમની અનુભૂતિ

1 min
181

તૃષા છિપાવે

અઢળક વહાલ,

પિયુ મિલને.


અધર સ્પર્શે,

પ્રેમાળ આલિંગને,

મદમસ્ત હું.


હરખે હૈયું,

શ્રીકાર પ્રેમવર્ષા,

ભીંજવે મન.


પ્રેમાંકુરિત

ને નવપલ્લવિત

પ્રણયપંથ.


નેણ સજાવે

સપ્તરંગી શમણાં,

પ્રીત ઝળકે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract