STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

પ્રેમી પંખીડા

પ્રેમી પંખીડા

1 min
172

પ્રેમી યુગલ

કરતું સારી વાતો

હેતાળ રાતો !


કેળવણી તો

સમજણ જેવી જ

હોય વાતોમાં !


સમજદારી

જવાબદારી અને

છે હિસ્સેદારી !


હંસોની જોડી

લાગે જાણે યુગલ

ખુશીથી રહે !


સપનાં કરે

જોડે રહીને પૂરાં

પ્રેમી પંખીડા !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract