STORYMIRROR

Bhavini Rathod

Romance

4  

Bhavini Rathod

Romance

પ્રેમ

પ્રેમ

1 min
79


શબ્દોએ દોટ મૂકી કાગળ પર, 

ને કાવ્ય રચાયું આંખોનાં કાજળ પર,

રાધા ઓતપ્રોત છે કાળા માધવ પર, 

ને સીતા ઓળઘોળ છે રાઘવ પર.... 


નદીઓ એમ જ ફિદા નથી સાગર પર

એ મુગ્ધ બની ઓગળે છે એની વિશાળતા પર.

છાલક પ્રેમની કોતરાણી છે મારા પાલવ પર, 

જાણે વર્ષાની સવારી થઈ વાદળ પર...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance