STORYMIRROR

Rekha Shukla

Fantasy

2  

Rekha Shukla

Fantasy

પ્રેમ

પ્રેમ

1 min
84

હાંથે ગુંથેલ મોગરાની વેણી ઝુલે અંબોડ્લે એટ્લે પ્રેમ

સામે ચાલી મળે પતંગિયાની પગલીયું એટ્લે જ તો પ્રેમ


ચોમાસું ખાબોચિયે ને ધુળ મહીં ન્હાય ચક્લી એટ્લે પ્રેમ

કાળમીંઢ પથ્થરે ઝુલે ઝરણાનું પારણું એટ્લે જ તો પ્રેમ



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy