STORYMIRROR

Nirali Shah

Abstract

3  

Nirali Shah

Abstract

પ્રદૂષણ

પ્રદૂષણ

1 min
322

એક દૂષણ,

કરે દૂષિત સૃષ્ટિ,

એ પ્રદૂષણ.

  

હવા બગાડે,

પેટ્રોલ - કેરોસીન,

એ પ્રદૂષણ.


કચરો ફેંકી,

નદી - તળાવ ગંદા

એ પ્રદૂષણ.


ઘોંઘાટ વધે,

કાન ફાડે, ધ્વનિનું

એ પ્રદૂષણ.


પડે ખાતર,

વધુ જમીનમાં એ,

છે પ્રદૂષણ.

  

આ પ્રદૂષણ,

કોણ છે કારક ? શું 

વિચાર્યું કદી ?


કરે માનવી,

પ્રદૂષણ પૃથ્વીનું,

કોણ બચાવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract