Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Kachoriya

Abstract Tragedy Classics

3  

Rekha Kachoriya

Abstract Tragedy Classics

પ્રદૂષિત હવા

પ્રદૂષિત હવા

1 min
11.8K

કર્યા પ્રદૂષિત જલ ને ધરા

ન બાકી રહ્યું કંઈ ગગન પણ હવે

શ્વાસ પણ માનવ લઈ ન શકે

ચોતરફ ફેલાયો છે ઝેરી ધુમાડો હવે

બગાડી રહ્યો છે વાતાવરણ

કર્યું પ્રદૂષિત એણે પર્યાવરણ

અવગણે ઈશ્વરની ચેતવણી

વેરશે કેટલો વિનાશ હવે....

કર જોડી કહે આ ધરતી તને

થોભી જા ઓ પાપી માનવ હવે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract