STORYMIRROR

Mansi Desai

Abstract

3  

Mansi Desai

Abstract

પોતાને શોધું છું

પોતાને શોધું છું

1 min
124

હું મંદિરમાં સ્મશાન શોધું છું,

જેનું દેહ જ નથી એની ચિતા શોધું છું,


સળગ્યું જ નથી જે કયારેય, એની રાખ શોધું છું,

ખબર છે પોતાનામાં જ છૂપાયેલ છું,

છતાંય ભીડમાં પોતાને શોધું છું, હું પોતાને જ શોધું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract