STORYMIRROR

Milap Panchal

Abstract Others

4.5  

Milap Panchal

Abstract Others

પંખો

પંખો

1 min
279


કામ ન કરનારને તરત મળતો

ને પરસેવે રેલાતો મજૂર રડતો

એ.સી. વાળાને ઘરમાં નડતો

ને ઝુંપડાવાળા શોધતા આ પંખો


ભર ઉનાળે પવન આપતો

ગરમીની બપોરને ચપટીમાં કાપતો

રાત પડે સૌ કોઈને ધીમો લાગતો

ગરમી જોઈ દરેક વ્યક્તિ બુમો પાડતો


શાંત થાવ આતો તમારા ઘરનો જ છે પંખો 



Rate this content
Log in

Similar gujarati poem from Abstract