STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy Inspirational Thriller

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy Inspirational Thriller

પિતા ઘરની છત

પિતા ઘરની છત

1 min
190

અથાગ રહેતી જેની કાયા,

હર હંમેશ બાળકોને એની માયા,


રોજ નવી મુશ્કેલી છતાં,

ચહેરે રહે એના હાસ્ય સદા,


પોતે જાતે વેઠે અશાંતિ છતાં,

પરિવારને આપે સુખ-શાંતિ સદા,


પિતા ઘરની છત છતાં,

ઘરની બહાર રહેતા સદા,


ઘરની ખુશી માટે વેઠે પીડા છતાં,

મુશ્કેલી વેઠી હસતો ચહેરો સદા,


બહારથી પાષાણ પ્રતિમાં રહે છતાં,

"રાહી" ભીતરે કોમળ દિલ રહે પિતા સદા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy