Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

ફરવા ચાલ્યાં મોબાઈલ લઈ

ફરવા ચાલ્યાં મોબાઈલ લઈ

1 min
219


કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવા સાથે મોબાઈલ લઈ 

હાથમાં મોબાઈલ સ્ટીકને

સેલ્ફી એતો પાડતાં ભઈ,


જંગલમાં આમતેમ દોડતાં

વડલા ડાળે લેતા ફોટા

ફૂલડાઓની સાથે લીધી સેલ્ફી

પતંગિયા ત્યારે ત્યાં નો'તા

હાથીભાઈ ને કીડીબેને પેટભરી

જંગલમાં શેરડીને સાકર ખાઈ

કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવાં સાથે મોબાઈલ લઈ,


નદી તળાવે જઈને નાહયા

સાથે કરી ભાઈ પિકનિક

આખા જંગલમાં મસ્ત બની ફરતા

નથી વાઘ, સિંહની ભાઈ બીક

કીડીબેને ને હાથીભાઈએ લીધી

બહું સેલ્ફીને બેટરી લો થઈ

કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવાં સાથે મોબાઈલ લઈ,


કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવા સાથે મોબાઈલ લઈ 

હાથમાં મોબાઈલ સ્ટીકને

સેલ્ફી એતો પાડતાં ભઈ,


જંગલમાં આમતેમ દોડતાં

વડલા ડાળે લેતા ફોટા

ફૂલડાઓની સાથે લીધી સેલ્ફી

પતંગિયા ત્યારે ત્યાં નો'તા

હાથીભાઈ ને કીડીબેને પેટભરી

વનમાં શેરડીને સાકર ખાઈ

કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવાં સાથે મોબાઈલ લઈ,


નદી તળાવે જઈને નાહયા

સાથે કરી ભાઈ પિકનિક

જંગલમાં મસ્ત બની ફરતા

નથી વાઘ, સિંહની રે બીક

કીડીબેને ને હાથીભાઈએ લીધી

બહું સેલ્ફીને બેટરી લો થઈ

કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવાં સાથે મોબાઈલ લઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Children