ફરમાન
ફરમાન
એક સ્મિત મારા
ચહેરા પર,
સજાવીને રાખું..
કેટલું છે ?
દુઃખ, દર્દ,
એ છૂપાવીને રાખુ..
છે, આ ઉરનું
એક અરમાન,
દિલમાં દબાવીને રાખું..
કરુ છું, જિંદગીને
ફરમાન, સબંધને,
પ્રેમથી નિભાવીને રાખું.
એક સ્મિત મારા
ચહેરા પર,
સજાવીને રાખું..
કેટલું છે ?
દુઃખ, દર્દ,
એ છૂપાવીને રાખુ..
છે, આ ઉરનું
એક અરમાન,
દિલમાં દબાવીને રાખું..
કરુ છું, જિંદગીને
ફરમાન, સબંધને,
પ્રેમથી નિભાવીને રાખું.