STORYMIRROR

Bhavna Bhatt

Abstract Thriller

3  

Bhavna Bhatt

Abstract Thriller

ફેશન

ફેશન

1 min
26.7K



કોણે કાઢી આ ફેશન, કયાં થી આવી ફેશન???

જયાં જયાં જુવો ત્યાં દેખાય આ ફેશન,


ડોસો કરે ફેશન, ડોસી કરે ફેશન,

સાસુ, વહુ કરે ફેશન, ફેશન નો આ કળિકાળ,


કપડાં મા ફેશન, ચોટલા મા ફેશન,

ઘરઘર માં આજે કરાય આ ફેશન.


લાડી કરે ફેશન, માડી કરે ફેશન,

હાય હાય હવે શું થાય આ કેવી ફેશન,


જાળી જેવુ પહેરીને દેખાડો કરે આ ફેશન,

અડધા ઊઘાડાં દેખાય એવી આ ફેશન,


ઘર ને પોસાય ના વર ને પોસાય ના,

દિકરી કરે ફેશન, જમાઈ કરે ફેશન,


"ભાવના" કેર આ શો??? કોણ સમઝાવે,

હળાહળ વાયરો વાયો છે આ ફેશન નો..


Rate this content
Log in

Similar gujarati poem from Abstract