Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Comedy

3  

Parag Pandya

Comedy

પહેલો વારો

પહેલો વારો

1 min
129


પહેલો નંબર કોનો ? ખબર નથી તેથીસ્તો--

તારો કે મારો ? હેં કોનો હશે પહેલો વારો !


થઈ જવાના સ્મૃતિ એક દિ' સૌના તેથીસ્તો--

ચલ થઈએ સારા તું કે હું કોનો પહેલો વારો !


શીખીએ શાંત રહેતાં ખૂણાંમાં બેસીનેસ્તો--

પ્રત્યાઘાત નહીં કરવાનો કોનો પહેલો વારો !


તારો- મારો સમય જ બળવાન તેથીસ્તો--

મારું-તારું કરવાનો છે કોનો પહેલો વારો !


પાંદડાનો રંગ બદલાશે તો ખરી પડશેસ્તો--

સૂકાઈને ખરવાનો છે કોનો પહેલો વારો !


તારી-મારી આ દુનિયા તો એક જ હતીસ્તો--

હવે કાં અલગ થવા છે કોનો પહેલો વારો !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy