STORYMIRROR

Arjun Gadhiya

Fantasy

3  

Arjun Gadhiya

Fantasy

પગરવ

પગરવ

1 min
495

નાની શી

કીડી જોઈ

વિચાર આવ્યો,


શું

એનો પગરવ 

હરિ સાંભળતો હશે...?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy