STORYMIRROR

Kausumi Nanavati

Thriller

3  

Kausumi Nanavati

Thriller

પડકાર

પડકાર

1 min
321

ડર શાનો છે તને મુજથી,

તુજ શરીર છે માત્ર શણગાર,


અંદરથી તું મુજ સમો વળી,

બહારી રુપ માત્ર નાગરવેલ,


લાગ્યો કેમ જોઈ મને અહી,

જ્યાં ઝંખતા હતા મુજ દેહ,


આવી સામે ચાલીને અહી,

ને નહી કોઈ મને આવકાર,


બાથ ભીડી ચિતાને નષ્ટ થઈ,

ન પામ્યો સ્પર્શ દેહ કામણગાર,


આજ બાથ ભીડવા હું ઉભી,

ને ભાગે છે તું ડરપોક.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller