STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Thriller

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Thriller

માવજત

માવજત

1 min
125

માવજત સંબંધમાં કેટલી જરૂરી છે,

માવજત બંધનમાં કેટલી જરૂરી છે,


માનવજાત પૃથ્વી બંધન અનેરું છે,

પૃથ્વી જીવન વૃક્ષ બંધન અનેરું છે,


કરો માવજત વૃક્ષોની જીવન તમારું છે,

નહીં રહે વૃક્ષ કેવું અસ્તિત્વ તમારું છે,


બાળ ઉછેર જેમ વૃક્ષ જતન જરૂરી છે,

માનવ વંશ ટકાવવા વૃક્ષ જતન જરૂરી છે,


વૃક્ષ યોગદાન માણસ જીવનને જરૂરી છે,

વૃક્ષ વગર માનવ જીવન પૃથ્વી અધૂરું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller