ભીતર ઉજાશ
ભીતર ઉજાશ


ઢંઢોળ ભીતર જાતને નવું કશુંક મળશે
ઉગ્યો છે સૂર્ય ચોમેર પ્રકાશ એ ફેલાવશે
થનગનતું યૌવન ને નીત નવા શમણાં છે
પૂરા કરવાને મન હરરોજ તૈયાર છે
ઉથલાવ મન રુપી પુસ્તકના પાના ને
સમસ્યા સમાધાન ની તાલમેલ મળશે
જાણે છે તું ઘણું ને ઘણું માણે પણ છે
પણ પુછ જરા જીવન શું સમજે છે ?