STORYMIRROR

Kausumi Nanavati

Inspirational

4  

Kausumi Nanavati

Inspirational

મા

મા

1 min
249


બંધ હોઠની વાચા, 

ને લાગણીની પરિભાષા,


બંધ આંખોનું સપનું,

ને સાકાર કરવાની હિંમત,


શરત વગરનો પ્રેમ,

ને બસ વ્હાલનો વરસાદ,


ડગમગતા ડગલાંની 

એ લયબદ્ધ ચાલ,


કાલા -‌ઘેલા શબ્દોનો 

છે સંપૂર્ણ સાર,


સફળતાની સીડી ચડાવતો

ને સતત વધતો આત્મવિશ્વાસ


દિવસ ઊગતાં કે આથમતા

હોઠનું સતત રટણ,


એનો હું બસ પડછાયો

ને એ જ મારું અસ્તિત્વ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational