બહાદુર રાજા
બહાદુર રાજા
એક હતો બહાદુર રાજા,
વગાડતો અત્યાચારીનાં વાજા,
હતો પ્રમાણિકને દયાળું ઘણો,
હતો પ્રજાવત્સલ ન્યાયિક ઘણો,
વાગતો ડંકો તેની દેશમાં ઘણો,
સાંભળી દુશ્મનો નામ કાંપતા ઘણાં,
ગયો એક દિન પ્રવાસે બીજા રાજ્યમાં,
મોહ્યો સુંદર રાજકુમારી પર તે રાજ્યની,
આપી બધી કઠિન પરીક્ષાઓને શરતો,
પામીને ગયો રાજકુમારીને પોતાને રાજ.
