Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Fantasy Thriller

4.3  

amita shukla

Fantasy Thriller

તારા શરણમાં

તારા શરણમાં

1 min
124


કળીએ કળીએ જીવ કપાય છે,

તારી યાદોનો પ્રવાહ ક્યાં રોકાય છે ?


સતત તારું હસતું મુખડું, રમતું દેખાય છે,

અંતરમાં ચીસોનો બવંડર રચાય છે,


તારી આંખોનો સ્વપ્ન મહેલ ઢળતો જોઈ,

કુદરતની ક્રૂરતા પર અનેક સવાલ રચાય છે ?


મન નથી માનતું, દિલડું ખૂબ દુઃખાય છે,

તારા વિના સંસારમાં રહેવાની આ કેવી સજા છે,


ઈશ્વર તારા હુકમનું પત્તું તે ખેલ્યું છે,

આત્માને તારા શરણમાં જ રહેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy