STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Tragedy Fantasy Thriller

3  

Shraddhaben Kantilal Parmar

Tragedy Fantasy Thriller

પાર્ટનર ઈન ક્રાઈમ

પાર્ટનર ઈન ક્રાઈમ

1 min
189

પ્રેમનાં નામે જિંદગી સાથે રમત રમી ગયા

પ્રેમનો સાગર બતાવી દુઃખના સાગર ડૂબાડી ગયા,


પાર્ટનર બની સાથે રહ્યાં આપણે

વિશ્વાસ આપી મને મારી સાથે વિશ્વાસઘાત કરી ગયા તમે,


સાથે જીવવાના કોડ દેખાડી મને

પ્રેમમાં પાગલ બનાવી ગયા તમે,


પ્રેમનાં અરમાન હૃદયમાં જગાડી

બીજાનો સાથ પામવા,

મારી જિંદગી છીનવી ગયા તમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy