વીર શહીદો
વીર શહીદો
શાનમાં જેની તિરંગા ઝૂકે છે,
એકવીસ તોપ આગ ઓકે છે,
શત્ શત્ વંદન એ વીર શહીદોને,
માતૃભૂમિ કાજ જીવ ગુમાવે છે,
દુશ્મનોની છાતીમાં ધાક બેસાડે છે,
દેશનાં સીમાડા સુરક્ષિત રાખે છે,
વંદન એ વીર સપૂતોને
માનલ મૂલ્યો જીવિત રાખે છે.
