પૃથ્વી દિવસ
પૃથ્વી દિવસ
પૃથ્વી આ પાષાણ,
પુરાતન નિત્ય નવીન,
જીવ ધન્ય હર જીવન,
સાચવો શણગારો પૃથ્વી,
અન્ય ક્યાંય નથી જીવન,
પૃથ્વી આ વ્યાપ જીવ,
અન્ય પિંડ નથી શક્ય,
જીવન આધાર પૃથ્વી,
ઋતુ રમ્ય મનોહરિ,
ધરા આ પાવન,
કરો જતન સર્વ,
પૃથ્વી આ અનન્ય.
પૃથ્વી આ પાષાણ,
પુરાતન નિત્ય નવીન,
જીવ ધન્ય હર જીવન,
સાચવો શણગારો પૃથ્વી,
અન્ય ક્યાંય નથી જીવન,
પૃથ્વી આ વ્યાપ જીવ,
અન્ય પિંડ નથી શક્ય,
જીવન આધાર પૃથ્વી,
ઋતુ રમ્ય મનોહરિ,
ધરા આ પાવન,
કરો જતન સર્વ,
પૃથ્વી આ અનન્ય.