STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Thriller

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Thriller

વસંત

વસંત

1 min
159

કેસુડો મલક્યો વગડો થયો મધુવન,

વાસંતી મહેક લઈ આવ્યો વરણાગી પવન,


સજી ગયાં વગડા ને વન ઉપવન,

પાંદડે પાંદડે સજી નવી ઉમંગ,


આંબે મોરને કોકિલા કંઠે સજી,

અજવાળી રાત ને મહેક્યો પવન,


મહેંકી ઉઠ્યો રંગીન ઉમંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance