Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kuldip Dhemecha

Thriller Others

3  

Kuldip Dhemecha

Thriller Others

વિચારોની હારમાળા

વિચારોની હારમાળા

1 min
214


વિચારોની હારમાળા લઈને ફર્યા કરું

પળે પળે એમાં નવાં મણકા ભર્યા કરું,


એક સામાન્ય, પણ બહુ ઊંડે નાખે એવી 

એ ભૂલથી, એજ માળાને પૂર્ણ કરવા મથ્યા કરું,


દરેક વખતની અપૂર્ણતાની 

એ કડીને જાણવા છતાં પણ એને,


વગર સૂધારે એ કામ પુનઃ કર્યા કરું 

બસ આને લીધે જ હું એક જ સ્થાન પર ફર્યા કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller