STORYMIRROR

Dinesh Parmar "pratik"

Drama

3  

Dinesh Parmar "pratik"

Drama

પછી શું વિલાપશો?

પછી શું વિલાપશો?

1 min
234


આવા હુસ્નની ચાવી, કયાં હાથ સોંપ શો?

મદમસ્ત જોબનનો ભાર, કોના માથે થોપશો?


હણો છો મન સૌના, તોય છાના છપલા,

આવી નયન કટારી, કોના હૈયે ઘોપશો?


ચાલો છો જયા તમે, ધ્રૂજે છે ધરણી,

કરી જાંજર નો રણકાર કયાં ઘેર જપશો?


નીકળો જ્યાં લઇ હાથ કાળી નાગણ ચોટલી,

જોઈ બળે હૈયા જુવાન, કેટલા જીવ કાપશો?


તારા હોઠો ગુલાબી રૂપ સુંદર લુભામણું,

વિના સજે શણગાર, કેટલા દી' માપશો?


આવો સ્વીકારી લો, આ પાંચ હાથ પૂતળું,

કોરી કોરી ખાશે યૌવન, પછી શું વિલાપશો?


Rate this content
Log in

Similar gujarati poem from Drama