STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

પાદડું.... દુહા....

પાદડું.... દુહા....

1 min
671




1) મેંદીના હર પાંદડું, જેમાં રહ્યો રંગ લાલ,

ભાવના હર સ્થાનમાં, વસી રહ્યો નંદલાલ.


2) પાંદડું ઉપરથી લીલુ, અંદર શા હાલ,

ઝાંખીને અંદર જુઓ, ક્ષણ પછી છે બેહાલ.


3) સ્થાવર જંગમ જગતનો, આત્મા હું જ અનંત,

હું જ દિશા, હું જ વૃક્ષ હું જ પાંદડું અનંત...



Rate this content
Log in

Similar gujarati poem from Classics