ઓ વાદળી
ઓ વાદળી
ઓ વાદળી
આમ
વરસ્યા તને ચાલે
તે
કેમ ચલાવી લે છે સૂરજ..
કમાલ છે
અમારી સાથે રહીને એ
અમારા જેવો
જરુર પડ્યે ફરી જાય..
એવો થઈ ગયો!
ઓ વાદળી
આમ
વરસ્યા તને ચાલે
તે
કેમ ચલાવી લે છે સૂરજ..
કમાલ છે
અમારી સાથે રહીને એ
અમારા જેવો
જરુર પડ્યે ફરી જાય..
એવો થઈ ગયો!