STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 7

નવી અંતાક્ષરી - 7

1 min
311

(૧૯)

બની ગયો જાણે દરજી !

દરજીડે કળા સરજી.

માળો કરે પાંદડાં સીવી,

એની કળા આંખોથી પીવી.


(ર૦)

વાંકી ચાંચ ને લાંબા પગ,

સુરખાબનાં છે મોટાં ડગ.

ભીની માટીનો માળો કરે,

મે’નતની સુગંધ ભરે.


(ર૧)

રાત પડે ને નીકળે ફરવા,

સૌની ઊંઘ હરામ કરવા.

ઘુવડ કહે ’’ખેડૂત જાગ,

ખેતર માટે રહે સજાગ."


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy