નવાચાર પ્રયોગ કરીએ
નવાચાર પ્રયોગ કરીએ
નવાચાર પ્રયોગ કરીએ, આજે નવાચાર પ્રયોગ કરીએ,
અધ્યાપન પ્રક્રિયાને આનંદ દાયક બનાવવા નવાચાર પ્રયોગ કરીએ,
અભ્યાસ ને સરળ બનાવવા આજે નવાચાર પ્રયોગ કરીએ,
બાળકને સમજાવવા આજે નવાચાર પ્રયોગ કરીએ,
નવી પદ્ઘતિઓથી શિખડાવવા આજે નવાચાર પ્રયોગ કરીએ,
સારા પરિણામો મેળવવા આજે નવાચાર પ્રયોગ કરીએ,
અધ્યનનને આનંદદાયી બનાવવાં આજે નવાચાર પ્રયોગ કરીએ,
શિક્ષણને સુધારવા આજે નવાચાર પ્રયોગ કરીએ,
બાળકોની સમસ્યાને દૂર કરવા આજે નવાચાર પ્રયોગ કરીએ,
શિખવાની ગુણવતા સુધારવા માટે નવાચાર પ્રયોગ કરીએ.
