STORYMIRROR

Rekha Shukla

Fantasy

3  

Rekha Shukla

Fantasy

નટખટ

નટખટ

1 min
210

તડકો ભીંજવે ઝૂમતો, બેશરમી વર..સાદ!! 

નટખટ થઈ ગયો માલદાર !!


લાગણીઓને ભીંજવી, મૂશળધાર વળગતો વરસાદ,

રોમરોમ તરસ્યો ભીંજવી, ધારદાર સળગતો વરસાદ,

નટખટ થઈ ગયો માલદાર ...!!


કણકણ રીઝ્યું મંદમંદ મહેકાંઈ, સોડમ પીરસતો વરસાદ

પિયુપિયુ મદહોશ મોરલો, આંગણ નાચે પજવતો વરસાદ

નટખટ થઈ ગયો માલદાર...!!


વાદળ પછવાડે વાદળું, ઝાલું બુંદન ઝરમરતો વરસાદ

વારું તુજ પર મેહુલિયા, તરવરાટી ચૂમતો વર...સાદ 

નટખટ થઈ ગયો માલદાર...!!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy