નજર
નજર
કોઈ જરા પ્રેમથી
નજર ફેરવે તો પણ
શરમના શેરડા પડે,
એ લિસોટા દિલમાં
ઘર કરે, અને ઘરમાં
લાગણીઓ ના દર કરે.
કોઈ જરા પ્રેમથી
નજર ફેરવે તો પણ
શરમના શેરડા પડે,
એ લિસોટા દિલમાં
ઘર કરે, અને ઘરમાં
લાગણીઓ ના દર કરે.