STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

4  

Bhavna Bhatt

Inspirational Others

નિશ્ચય

નિશ્ચય

1 min
250

નિશ્ચય કર્યો પણ જીવનમાં ઉતારવાનુ રહી ગયું,

બીજાંને કહેતી રહી ને ખુદને જગાડવાનું રહી ગયું.


રચી પચી રહી માયા, મમતા ને લોભમાં,

ગુરુમા આત્માને ઓળખવાનું ભૂલી સંસારમાં. 


ભાવનાના ખેલમાં દોડતી રહી રાત દિ' સદા સ્વાર્થ કાજે, 

ગુરુમા જ પાર પાડશે એ વાત જાણવાનું ભૂલી આજે. 


લૌકિક સંબંધ છે જન્મથી મૃત્યુ સુધીનાં અહીં, 

જાણીને પણ મનને સમજાવવાનું ભુલાયુ અહીં. 

 

નિશ્ચય કરી આવી તમ ચરણોમાં ગુરુમા, 

અપનાવીને શરણમાં રાખો હવે ગુરુમા.


એક વાતનો અફસોસ રહી ગયો જીવનમાં,

નિશ્ચય કરી સાચા માણસ બનવુ જીવનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational